Sunday, June 15, 2014

તું


તારી દાઢમાં હું
મારી દાઢમાં હું

વર્ષો હજાર ખોયાં
તોય ભાન પડ્યું

પીઠ થાબડે ક્યાંથી
વાંધા-કૂળ કર્યું

અમથા અમથા જાગી
કર્યું હાક ને થૂ

સીમ બહારનો ગુજ્જુ

ઘૂંટુ શબ્દ હજુ

No comments:

Post a Comment