Sunday, June 15, 2014

શબ્દ



શબ્દ  કાબા છે,શબ્દ મદીના છે;
શબ્દ ઈલાહ છે,શબ્દ રહીમા છે.

શબ્દથી ઓળખ એમ દીધી કે;
સૂર્ય છે ક્રોધિત, ચાંદ  રુસ્વા છે.     

શબ્દ તન્હા છે, શબ્દ પ્યાસા છે;
શબ્દ સદીઓથી ટળવળેલા છે.


ઋણસ્વીકાર: મત્લાના શેરની પ્રથમ પંક્તિ કવિમિત્ર નીલેશ કાથડની 

No comments:

Post a Comment