Sunday, June 15, 2014

દિલની પ્યાસ



તું પાસ હો ત્યાં જલદી ફૂટતું પ્રભાત છે
જલદી જીતાતો  જંગ જ્યાં તું સંગાથ છે

ત્રિજ્યા સમાણી તું છે ને ત્રિજ્યા સમાણો હું  છું
તું દોસ્ત બને તો પછી રચાતો વ્યાસ છે

આંખોમાં તર્ક ઊછળે હૈયામાં ભાવનાઓ
બંનેનાં ઘૂંટ પીવું દિલની પ્યાસ છે


તા.૨૯-૩-૧૯૮૯ 

No comments:

Post a Comment