મથામણ:સાહિલ પરમારની ગુજરાતી દલિત કવિતા
Mathaman::Gujarati Dalit Poetry By Sahil Parmar
Monday, June 16, 2014
ભાષાનો મધુમાસ
તું આવીને મારાં ખરબચડા ,ખડકાળ
ગંદાગોબરા શબ્દો બન્યા
સુંવાળા,સાફસુથરા,સ્વચ્છ.
સવર્ણ
તું મારી ભાષાનો મધુમાસ
થઈને આવી.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment