Sunday, December 11, 2011

કર મળે


આંખ મીંચું એટલામાં છળ મળે
બે ચાર મીઠા ઘૂંટડાની ક્ષણ મળે

લો ફરી મતપેટીઓ ઝંખી રહી
અચકાય આવી તક ફરી નાં પણ મળે

ભૂલથી આવી ચડ્યાં છે હાથમાં

નહિ તો સવર્ણ  ક્યાંથી તારો કર મળે